પૃષ્ઠ:Nitya Manan.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आजका दिन फाँसीवालोंको बचानेके लिए हड़तालका है । अगर लोग मात्र समझ-बूझ कर आजका कार्य करें, तो अहिंसाके मार्गमें हमने बड़ा काम किया होगा ।

३-४-’४५
 

આજનો દિવસ ફાંસીની સજાવાળાઓને બચાવવા માટે રાખેલી હડતાલનો છે. જો લોકો જોઈ વિચારીને જ આજનું કાર્ય કરશે, તો અહિંસાના માર્ગમાં આપણે ઘણું કામ કર્યું ગણાશે.

૩-૪-’૪૫
 

मनुष्य जानता है क्या करना, लेकिन जानता है वह करता नहीं । उसका क्या कारण ?

४-४-’४५
 

શું કરવું તે માણસ જાણે છે, પણ જાણે છે તે કરતો નથી. તેનું શું કારણ ?

૪–૪-’૪૫
 
૭૫