પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૯


Tarry a while, O Death, I cannot die
With all my blossoming hopes unharvested,
My joys ungarnered, all my songs unsung,
And all my tears unshed.

ભાષાન્તરમાં કેટલીક છૂટ લીધેલીછે તે આ જોડે સરખાવવાથી જણાઈ આવશે, ઉદા૦— પ્રથમ શ્લોકનું ૪થું ચરણ ગાંઠ્યનું ઉમેરેલુંછે; અને ૨ જા શ્લોકના ૪ થા ચરણમાં સમાહારરૂપે આરમ્ભના ચરણનું પુનરાવર્તન છે.

મરણનો ભય. પૃષ્ઠ ૪૩-૪૪

“Terror of Death” એ નામ આપીને Palgrave ના Golden Treasury નામના સંગ્રહમાં કીટ્સ (Keats) નું એક sonnet છે [૧] ત્હેનું આ ભાષાન્તર છે. એ ‘સોનેટ’ નીચે ઉતારું છું :—

When I have fears that I may cease to be
Before my pen has gleaned my toeming brain,
Before high-piled books, in charact’ry
Hold like rich garners the full-ripened grain;
When I behold, upon the night's starr’d face,
Huge cloudy symbols of a high romanco,
And think that I may never live to trace
Their shadows, with the magic hand of chance;


  1. ** Book IV. CCXLIII.