પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૦

"We emerge from tho mane, haste storમ્fully across the astonished universe and then return to tho mane. O girl, whence ! O heavens, whither? Sense knows not, faith knows not, ouly that it is from mystery to mmystery.”

"East and West" જુન ૧૯૦૯ ના અંકમાં ગલીબ નામને ઉર્દુ કવિ વિશેના લેખમાં કારલાઈલનું આ વચન ઉતારેલું છે.)

તેમ જ નીચેનું વચન સરખાવો –

“Can our dim intelligence read the secrets of that star-strewn sky? Does any answer come out of it! Never any at all, nothing but echoes and fantastic visions."

(Ryder Haggard's "She," Chap. X. Speculations-P. 119 ). આ હેગડની વાર્તા જુલાઈ ૧૯૧૦ માં વાંચી તે વખત મ્હેં આ સામ્ય નોંધ્યું. સામ્ય સંપૂર્ણ નથી જ, પરંતુ વિચારનાં બીજ સમાન જેવાં છે.

શ્લોક ૮ ચરણ ૧ ૫રું = જુદું ;દૂર.

શ્લોક ૧૨ ચરણ ૧-૨ તન્ત્રી = તાર. હયરૂપે વાદ્યનો તાર

મુજ વીણા-મ્હારા હદયરૂપી વીણા.