પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૩

ભય લુપ્ત થઈ તે તરફ સમદૃષ્ટિ થાય છે તેથી જ સન્ધ્યા રંગમાં, ઉડુ (તારા) ગણમાં, અને વ્યોમના કુહરમાં જગજનનીનાં તેડ સંભળાય છે ને એ તેડામાં જનનીના પ્રેમલ સ્વર સંભળાય છે.

શ્લોક ૧૫/ ચરણ ૧–૨.

ટેનિસનની આ પંક્તિ સરખાવોઃ—

Sunset and Evening Star,
And one clear call for me.

શ્લોક ૧૬ ચરણ ૨. ગગન–ગગને (સપ્તમીને પ્રત્યય ‘એ’ લુપ્ત)

સૌન્દર્યની દેવીને પૃષ્ઠ ૬૮-૭૧.

આ કાવ્ય ‘વસન્ત’ માટે મોકલતાં પ્રોફેસર ણંદશંકરને લખેલા પત્રમાંથી ઉતારી આપવાથી કાંઈક આ કાવ્યના અન્તઃસ્વરૂપ ઉપર પ્રકાશ પડશે:—

"I wrote to you yesterday, and this morning all unexpected my Muse was delivered of the acconpanying poem. I do not send it to—for declaring whether the new-born one is a congenital cripple and idiot. If the spirit of Shelly presided over its conception, none the less it is a legitimate offspring of my own

Muse. I do not deny that Shelley's hymn to