પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૮

શ્લોક ૧-પ્રાવરણ = હોડેલું વસ્ત્ર,

શ્લોક પ-અવ્યક્ત-સ્પષ્ટ ન સંભળાય એમ,

શ્લોક ૬ -ચરણ ૨.

તુજ-શિશુ જોડે સંબધ લેવો; તુજ શિશુ.

ચરણ 3. "Tho babo I boar of thee Quickended this eve.” એમ મૂળ છે. આ અર્થ સ્પષ્ટ ઊતર્યો નથી.

ઉતરર્ધ -"Aud nt my heart there boat That double pulse of life and joy and lovo" એમ મુળ છે. . જીવન-પોતાને સુસ્થિત આરોગ્યવાળા શરીરમાં રહેતું જીવનનું સ્ત્રોત; તેમ જ ઉદરસ્થ શિશુનું નવું ધબકેલું જીવન; તેમ જ તેથી થતો મોદ = આનન્દ, અને પ્રેમ એ સર્વેની દ્વિગુણ (બેવડી) નાડી એટલા જ માટે, બંને માતા તથા શિશુ બંનેની નાડી. હૃદયમાં વ્હેતો રુધિરપ્રવાહ તે નાડીમાં રહેશે.

શ્લોક ૭ અને ૮ ની વચ્ચે ગાળેલા ભાગમાં યશોધરા પોતાને આવેલાં બે સ્વપ્ન્નાનું વર્ણન કરે છે. પ્રથમ સ્વપ્નમાં યશોધરાએ એક ધોળો વૃષભ દીઠો; તેનાં થીગડાં વિશાળ ફેલાયાં હતાં, કપાળમાં એક તારા જેવો ચળકતો મણિ હતો; એ નગરમાર્ગમાં મન્દ મન્દ ચાલ્યો, તે નગરદ્વાર તરફ; કોઇ હેને રોકી શક્યું નહિં; ઇન્દ્રના દેવાલયમાંથી એક વાણી સંભળાઈ -“જે હેને ત્હમે રોકશો નહિ, તો નગરની કીર્તિ ચાલી જશે.” છતાં કોઈ રોકી સક્યું નહિં.