પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૧

૧૫૧ કડી ૧૬. પંકિત ૨. મહાન ભાવિ ફળ-સિદ્ધાર્થને બુદ્ધ થવા ચાલી જવાનું ભાવિ. આ પછીના ટાળી દીધેલા ભાગમાં સિદ્ધાર્થનાં આશ્વાસન- વચને ચાલૂ રહેલાં બહુ છે તેને સાર આ છે –“હું અજ્ઞાત જેનાં દુ:ખથી દુઃખિત થાઉં છું, હેમને માટે મહારે આત્મા તલ પી રહ્યા છે, તે પ્રિયમાં પ્રિય યશોધરાના જીવન ઉપર મહારે આત્મા ભમ્યા નહિં કરે? સર્વ વિશ્વમાં ભમી વળીને આખર હારા ઉપર જ વિશ્રામ લેશે; જે તીવ્ર અણુ હું કરું છું તે સર્વ માને અર્થે તે ખરું, પણ સર્વિથી વિશેષ હારે અર્થે; આપણાં દુખની દારા શાનિતને માર્ગ જડશે.” આમ કહીને હેને સાત પાડીને યશોધરાને સિદ્ધાર્થ કહે છે –“ હવે તું આરામ લે; ઊંધી જા; હું જગત એશી રહીશ.” ક ૧૮, ચરણ ૨-૩, અમુક ગ્રહોની સ્થિતિને યોગ આવશે ત્યહારે ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધ બનવા પ્રયાણ કરશે એમ લાંબા કાળ પૂર્વે ભવિષ્ય કહેવાય હતું એ માહ ભક્તની માન્યતા અહિં મૂકી છે. ક ૧૮-ચરણ ૨,"સુખ દુઃખ કે પ્રસુતિને. – સુખની પ્રસૂતિને (સુખ જેથી ઊપજે-બાહ્ય સુખ તે વસ્તુનો), અથવા તે દુઃખની પ્રસુતિને ( બાહ્ય દુઃખ પ્રસરે તે વસ્તુનો) આ ક્ષણે તું નિર્ણય કર્ય; જે નિર્ણય કરે બહુ કઠણ છે; તત્કાળનું સુખ

છોડી આભાસ દુબ-સાચા પણું દૂર ગૂઢ રહેલા કલ્યાણના સાધન-