પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨

૧૫૨ રૂપ દુઃખ–ને સ્વીકાર કરો કઠણ જ છે. પ્રેમ અને પ્રેમ એ બે- માંથી કોને સ્વીકાર કરો, તે વિષમ પ્રસંગ સિદ્ધાર્થને આ આવ્યો હતો; “સ્વેચ્છા સ્વીકારનું તત્ત્વ અહિં પ્રગટ કરીને આ ગ્રહોની વાણી (આતર ઊર્મિનું રૂપાન્તર બનેલી અદશ્ય વાણી) સિદ્ધાર્થને શ્રેય અને પ્રેય વચ્ચે પસંદગી તેની ઈચ્છા ઉપર સેપે છે. “કઠોપનિ- દૂકહે છે તેમ ધીર શ્રેયને પસંદ કરે છે–પ્રેયને તજીને, અને મન્દ શ્રેયને તજીને પ્રેમને પસંદ કરે છે, તે પ્રમાણે અહિં સિદ્ધાર્થે આખર ધીરનું જ કાર્ય કર્યું ( “સ્વેચ્છારવીકારના કાબૂમાં આગળ ઉપર આ ઉપનિષદનું વચન આપ્યું છે.) “સુખદુઃખ કેરી પ્રસૂતિ–આ વાકયને આમ પણ અર્થ થાય; કિ માર્ગ આદર્યાયી સુખ થશે (ખરું અથવા હું સુખ થશે) અને કિ સેવ્યાથી દુઃખ થશે (ખરું અથવા ખાટું દુઃખ થશે) તે. ઉત્તરાર્ધ-વર્તાવવા, બચાવવા -હેને સંબન્ધ માર્ગ વી એ પ્રથમ ચર સુમાંના વાકય જોડે લેવાને છે. આ ભાગ પછી પાંચ પતિ હે ટાળી છે, તેમાં એટલું જ છે કે–તે સમયે પવનલહરી ઉપર આવતું દેવેનું ગાન સંભળાયું; તારાઓ તરફ જોઈ રહેતા સિદ્ધાર્થને આ ક્ષણે દેવ આસપાસ રહીને જોતા ઊભા જ હતા. પછી સિદ્ધાર્થનું સ્વાગત વચન આવે છે-“પળ અમલ જ

આવી હવે પળે-ઇત્યાદિ