પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪

૨૫૪ ઊજળું શાસન-દીપનું આજ્ઞાવચન, દેવી આજ્ઞાનું વચન. માન- યુક્ત ગગનમાં આ ક્ષણે એ ઝળક્ત હું જોઉછું. આ ૨૨ મા એક પછી * * * * આ ચિહ્ન જોઇયે. આ પછી સિદ્ધાર્થનું સ્વગત વચન બહુ જ લાંબું ચાલે છે, હમાં પિતાના હૃદયમાં પોતાના ત્યાગનાં કારણે વગેરેનું લાંબુ ચિન્તન છે. બધું અહિં સૂચવતાં પણ લંબાણ થાય એમ છે, એ ચિત્તનને અંતે–એ સ્વગત વચનના સંધાણમાં જ-તારાઓ વગેરે તરફ સં- બોધનના ઉદ્ગાર શરૂ થાય છે - “મને પ્રેરતા તારકવન્દ! આ હું આવ્યો.” ઇત્યાદિ. કડી ૨૩. પંક્તિ ૧, પ્રેરતા–મૂળમાં sunnoming stars છે; તેથી તેડતા એમ શબ્દાર્થ મૂકાય, પરંતુ પ્રેરણાદારા જ એ તેડું છે તેથી પ્રેરતા ઠીક ગણું મૂક્યું છે. કડી ૨૩-૨૫, ¢¢ મૂળ પંક્તિ ખરેખરી સુન્દર છે તેથી અહિં મૂકું છું— Oh, mournful earth 1 For tbec and thing I lay Aside my youth, My throne, my joys, my golden days, my nights, My happy palace—and thine arms, sweet Queen!

Harder to put aside than all the rest."