લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫

આ મૂળને ભાવપ્રવાહ અને ભાવાવેગ ભાષાન્તરમાં પૂરા ઉતારાયા નથી એમ મને લાગે છે. કડી ૨૪. પંક્તિ ૨. રજનિદિન સુખનાં–સુખથી ભરેલી રજનિયા તથા દિવસો. કડી ૨૫. પંકિત ૧. દુરિત્યજ એક- ઉત્તરાર્ધમાં છે તે) તુજ ભુજવલ્લી–તે એક દુરસ્વજ (તજવી કઠણ; દુઃખથી જે તજાય .) કડી ૨૬. પંક્તિ ૧. બુદ્ધ ગામે પરિવારિકાઓની સંસ્થા, બહુ અનિચ્છાએ, સ્થાપી, હારે યશોધરા આધ પરિત્રાજિકાઓમાંની એક હતી. કડી ૨૮. “ઉદ્ધારીશ હું એ પણ બાળ.” રાહુલ સાતેક વરસને બાળક હતું ત્યહારથી જ તેને ભિખુના વર્ગમાં દાખલ કર્યો હતે. કડી ૨૮. આ ત્યાગ સમયે પિતાને પણ ઊડી મહાવેદના થતી જ હતી, પરંતુ તે અધિક શ્રેયને ખાતર ખમવાની હતી, અને હેમાં પિતાનાં પિતા, પત્ની ઈત્યાદિ તરફથી વિરોધને બદલે સમભાવની યાચના એટલા માટે કરે છે કે એ વેદના હલકી થાય. એ યાચનાનું બીજું પણુ કારણે ઉત્તરાર્ધમાં છે- “તિ પ્રગટે શીખે વિશ્વ ધર્મ ઉગે છે'

-