પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬

૫૬ ખરા જ્ઞાનને જ્યંતિ પ્રગટે. કડી ૩૩ ઉત્તરાર્ધ. -- ભક્તિથી શય્યાની પ્રદક્ષિણા કરી—મા વર્ણનથી પ્રેમની ભાવનાને કેવળ કામવાસનાના સ્થૂલ પ્રદેશમાંથી ઊંચકી લઈ જઈને દિવ્યતાના સૂક્ષ્મ વાતાવરણમાં સ્થપાયછે; અથવા તો એ પ્રેમના કામરૂપી અંશ દિવ્યતાના અલૌકિક જ્યાતિથી રંગાઈ દિવ્ય અનેછે. કડી ૩૬. આ કડીમાં મૂળમાંના કેટલાક વૃત્તાન્ત ટાળી દઈ ને સંકેલી લીધુંછે. વચમાં ભાગ એ છે કે પોતાના ખંડમાંથી સિદ્ધાર્થ મ્હાર નીકળ્યા, ત્યાં અનેક સુન્દર દાસી નિદ્રામદીઠી; હેમને સંમેાધીને પશુ સ્વગત કેટલાક વિરહઃખના ઉદ્ગાર કાઢેછે; પશુ પછી માનવ- દુઃખના પ્રમળ આકષઁણુથી દોરાયછે; અને અંતે વદાય લેઈ ને કહેઃ— ef While lifo is good to give, I give, and go "To seek leliverance and that unknown Light." આ ભાગને ગાળીને, જરાક જ ફેરવીને આ કડી મૂકી; હમાં ઉપરની અંગ્રેજી ખીજી પંક્તિના ભાવ કાંઇક જુદે રૂપે દ કડીના ઉત્તરાર્ધમાં પ્રગટાભ્યાછે.— - ‘‘ચાલ્યા,શ્યામ રનિમાંચાલ્યેા,માર્ગ જ્યેાતિ અનુપના ઝપે!” અહિં શ્યામરજનિમાં, અને જ્યાતિના માર્ગે ઝાલવાનું,—એમ

મ્હારાં કરેલાં રૂપાન્તર છે.