પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭

૧૫૭ આ પંક્તિ માટે પ્રે.. આણંદશંકરના નીચેના શબ્દો મૂકવાથી ના પ્રકાશ પડશેઃ— - “ ચાણ્યા શ્યામ રજનિમાં ચાલ્યે’ એમ ગાયું, અને અંધારી રજની ત્રિસ્તરેલી પ્રત્યક્ષ દેખાઈ, તે વારે એ શ્યામ રજનીના અન્ય- કાર પણ મ્હારાં નેત્ર આગળ ગીતમ ભુદ્રના જ્ઞાનતેજથી ફડાતા હેાય એમ દીસવા લાગ્યું અને, ‘ા નિા સર્વભૂતાનાં તાં જ્ઞાતિ પંચ એ પંક્તિના અર્થ ખેવડા સત્યથી ભરાએલા મ્હારી નજર આગળ આવ્યે.” (મ્હારી પ્રાસંગિક નોંધ,’ ‘વસન્ત’ સંવત્ ૧૯૬૮. અશ્વિન, પૃષ્ઠ ૪૯૬). પ્રભાતમાં પ્રાર્થન—પૃષ્ઠ ૧૦૨, પાશ્ર્લા કાવ્યની શ્યામ રજનિમાંથી નીકળી પેલે! અનુપ જ્યાતિ તે નહિ, પણ પ્રભાતના ભવ્ય ન્યાતિ જોઈ ને પ્રાર્થનદ્રારા માજો અનુપ જ્યેાતિ ( વધારે મ્હાટા જ્યોતિ )—જોવાની ઇચ્છા દર્શાવવા આ કાવ્યનું અહિં સ્થાન સુસ્થાને જણાશે. આ કાવ્યની ઉત્પત્તિ કાંઇક બાથ ખાણુથી છે. ગુજરાતી વાંચનમાળા' હાલ ચાલેછે તે રચાતી હતી તે વખતે તેમાં દાખલ કરવા માટે એક મિત્રની માગણીથી આ કાવ્ય રચીને યોગ્ય સ્થળે -~-તે મિત્રની ભારત-મોકલ્યું હતું. વાંચનમાળા'માં એ દાખલ થયું હોય એમ જાતું નથી.

૧૭