પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦

સિન્ધુ અસીમ પડિયે: ધરી ઊંડું ધ્યાન ઉત્ખાધતા ધ્વનિ ગભીર અનન્તતાના. Àાય . અખિલ બ્રહ્માણમાં વ્યાપી રહેલા ગૂઢ સંગીતની કલ્પના અહિં કરીછે, તે ઉપરથી મિ. અ ફ્. ખબરદારના કવિ- લાસિકામાંના સ્વર્ગીય ગાન' (પૃ૪ ૩૦-૩૪ મે આવેલા ) કાવ્ય- માંની પનાનું સ્મરણુ થશે. પરંતુ એ કલ્પનાથી આ કાણેની કલ્પના સૂચવાયલી નથી, તેમ એ બંને કલ્પના વચ્ચે સહ્સભેદ પણુ Àક ૧૧. સુરધનુ ("ઇન્દ્રધનુષ્ય) અને કુસમેના રંગમાં પશુ ગાનને સંતાયલું કવિ જીવેછે. સાન્દર્યના સર્વ આવિર્ભાવમાં ઘટક તત્ત્વ શબ્દના માધુર્યનું મૂળ નેક્ષા ગાનને જ કહ્યુંછે. સાન્દર્ય- જના અદ્વૈત સ્વરૂપની છાયા અહિં' જ્યારો. શ્લોક 3. ગજવતા-હેના કર્તા એકવામાં અસમીર છે, મને પછીના વાક્યમાં, ‘જળધોધ’ છે; અર્થાત્ બીજા વાક્યમાં ગજવતા’ એ પૂર્વોક્ત ક્રિયાપદના અધ્યાહાર થાયછે. શ્લેક. અનાહત નાદનાદની, શબ્દની, સ્થૂલરૂપે ઉત્પત્તિ પદાર્થને થતા આધાતથી થતી ગણાયછે. આ મહત નાદ. પરંતુ નાદને માટે આધાત અલ્પતમ થતે થતે સ્થૂલ શ્રવણુગોચરતા પશુ તેટલી જ અલ્પતમ ચરશે, અને અંતે શૂન્યવત આઘાતમાં સૂક્ષ્મનાદ વિલીન થશે; આ અનાહત નાઇ; હેનું અસ્તિત્વ સૂક્ષ્મરૂપે વ્યાપક

સર્વત્ર છે. એમ દર્શાવ્યુંછે. આમ સરિત, સમીર, પક્ષી વગેરેના