પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩

૪૩ ઇ પશુરામના ધ્વનિ ઉપજાવી સકાય ઢુવા ગ્રુજી આવ્યા; વિશ્વના અનેક બનાવા, અનુજહૃદયના અનેક ભાવ, સર્વ જોડે હવે સુર મેળવી પ્રતિધ્વનિ ઉપજાવી સકાય, ઉરવીણા વર ઝીલી ના સક્રે એમ ના થવાનું. માત્ર એટલું સાચવવાનું કે દેવીએ અપેલી વિશુદ્ધ સ્વરાજનાને ચળાવવી નહિ, જગમફૅટર્ન વીશુાસોંપવી ( અર્થાત, ઐહિક ક્ષુદ્ર ભાવનાના સ્પર્શ થવા દેવા નહિ ) દિવ્યયાગિની. પૃષ્ઠ ૧૦૯૧૧૨. સત્યના તત્ત્વને દેવીરૂપ, દિબ્મ યાગિની, કન્યકાની મૂર્તિમાં રહેલી યાગિની કલ્પીને તે વિશે આ કાવ્ય છે. સત્યનું સ્વરૂપ જેમ અગમ્ય, તેમ અનન્તદેશી છે, અને મનુષંથી એમ હિમ્મતથી કહી સકાશે નહિ કે સત્યનું પૂર્ણ થવા સર્વદેશી દર્શન હું કરી સમયેછું; આમ સ્થિતિ છે. છતાં મનુષ્ય સત્યનું દર્શન કરવા અનેક મથના કરેછે, અને તેનું એકદેશી તેમ જ ઝાંખું સ્વરૂપ જોઈને ભ્રમથી માની લેછે કે પૂર્ણ અને સર્વદેશી દર્શન હમને થયુંછે. કવિશ્ર્વની ઉચ્ચતમ કક્ષામાં સત્યનું દર્શન કવિત- દેવીના ભક્તાને કવચિત થાયછે; તાપણુ તેનું વાણીમાં પ્રદર્શન કર વાનું સામર્થ્ય કવિયેામાં પણ પૂરું નથી હતું, તેથી એ કા પ તેનાં આછાં જ આછાં પ્રતિનિમ્બ પાડે” છે, આ મનુષ્યની વાતની મર્યાદા અને એ મર્યાદાના અજ્ઞાનથી થતા ભ્રમનું આ કાવ્યમાં કાંઇક ઉલ્લેખન કર્યુંછે. આ સત્યની દેવીને-દિવ્ય યામિનીને-આ કાવ્યમાં હિમાલયના

ઉચ્ચ શિખરમાં સ્થાપીછે; આ કાવ્ય સંગ્રહમાં આરામાં અવ