પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫

૫ ગૂઢ તત્ત્વ તરક્ સ્થિર નયને જોતી રહીછે; અર્થાત્, ઉચ્ચતમ, ગૂઢ- તમ, સત્યતત્ત્વની સુક્રૂરતા, મૂઢના આમ સૂચવીછે. ઉત્તરાર્ધ—પરંતુ તે કારણુથી નિત્ય વ્યવહારમાં અનુભવમાં આવતાં સત્ય દર્શનાથી વિચ્છિત આ કન્યકા નથી. આમ ઉચ્ચતમ, ગૂઢતમ, તેમ જ નિત્ય પરિચયમાં આવતાં સત્યાનું સંમેલન અધિ' કર્યુંછે. શ્લોક ૪, ઉત્તરાર્ધ. સનાતન સત્યેા અને વ્યક્ત સાપેક્ષ સત્યેા એ એને પરસ્પર સબન્ધ અહિં સૂચવ્યાછે. મનન્તતાનાં ઊંડાણમાં સનાતન સત્યાના વાસ; હેમાંથી, એ સમુદ્ર ખેડીને, છાનાં ( ગૂઢ ) રત્ન ( વિશિષ્ટ સાપેક્ષ, મૂર્તરૂપ સત્યે! ) કાઢીને આ યોગિની ગૂધેછે. ·Âાક ૫-૬. સત્યનું એક બીજું વાસસ્થાન આત્માના અન્તઃસ્વરૂપમાં છે. ધર્મશ્ય સર્વ નિહિત ગુi ( ધર્મનું તત્ત્વ શુામાં સંતાડી મૂક્યુછે) એ વચનમાં ગુરૂ તે આત્માનું અન્તઃસ્વરૂપ, મનુષ્યના હૃદયનું ઊંડાણુ, એજ છે. તમામી ચૈત્રપતિ રીપો ચાત: સૌ ખેતરેષામ(જે ધીર પુરુષો પરમાત્માને પાતાના આત્મામાં જીવેછે હૈમને શાશ્વત બ્રાન્તિ મળેછે, બીજાને નહિ”, એ વચનમાં પશુ પરમસત્યરૂપ પરમાત્માનું સ્થાન આત્માની અન્ત-

ગુહામાં જ દર્શાવ્યુંછે. આ દર્શાવનારા આ બે શ્લેકા છે.