પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭

૨૬૭ પૂર્ણ દર્શન માને, અમે યોગિનીને દીઠી–પૂર્ણ સાન્દર્યમાં દાઢી- એમ માનેછે; મસમાં હૅની મૂર્તિનાં પ્રતિબિમ્બ વાંકાં પડેલાં refraction ( ક્રિરણૅાના વક્રીભવન ) ને લીધે વિકૃત થયેલાં તે એ જ કન્યા દ્રિવ્ય ચેૉગિની ( સત્યની દૈવી ) એમ માનીને ભ્રમમાં ઘૂમેછે આનન્દ પામી ખધે જ્ઞાનના ડાળ દર્શાવતા છે. ચ્યા ૧૧. અહિ વળી એક ક્રમવા દર્શાવ્યાછે. એ ધુમસનું આવરણુ છતાં એ જ આવરણને લીધે એ કન્યાના સાન્દર્યને વિલક્ષણુ દીપ્તિ મળેલી કેાઇ વિરલ ધન્ય-ભાગ્યશાલી–જ્ઞાની મનુષ્ય જોઈ સકેછે. અજ્ઞાનના આાવરણુનું ખરું સ્વરૂપ જાણીને પશુ, એ આવરસુના પડછામાં તેમ જ એ આવરણને અળે જ કાં, સત્યનું સૈન્દર્ય ઉલટું જુદા પ્રકારનું લેવાની શક્તિ હેવા જ્ઞાનીઓમાં હાયછે. પરંતુ આ નાનકક્ષા કરતાં પણ હજી વધારે ઉંચા ક્રમ છે; તે- ‘ોક ૧૨-૧૩ માં સચબ્યાછે. કવિતની દિવ્ય પ્રેરણાને અ સત્યની દેવીનું પૂર્ણ, વિકારતા આવરજી વિનાનું, દર્શન થાયછે; તે દર્શનમાં એ ચેગિની પૂણૅ તેજે દીપતી પ્રત્યક્ષ થાયછે; મમ્ર ખરી પડેછે, અને ‘ દિવ્યપ્રભા એ જ દુકૂલ હેનું’ હેવી વિશુદ્ધ સ્વ- રૂપે ચેાગિની નયન આગળ ઊભી થાયછે. કવિતાની દેવી પાતાના પ્રિય ભક્તને પોતાના કલ્પના (દિવ્ય પ્રેરણાથી ઊડતી કલ્પના)ના વિમાનમાં બેસાડીને ગિરિના શિખરની એક ટોચ ઉપર મૂકેછે, વ્હારે આ આવરણુ ખ્રિન્નભિન્ન થયેલું

દર્શન થાયછે. છતાં—