પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮

૨૬૮ શ્લોક ૧૪ એ ફવિત દેવીના ભતાના. હૃદયમાં આ યોગિ- નીની છબિ પડેલી તે આ મત્સ્યલેાકમાં દર્શાવવાની હેમની પણ પૂણૅ શક્તિ નથી. એ બિનાં પ્રતિબિમ્બ, પોતાનાં કાવ્યાની દ્વારા, પાડે- છે, પણ તે આછાં માછાં જ પડેછે. હૈવાં આછાં પ્રતિબિમ્બ પશુ-કવિત દેવીના ભતાએ સાક્ષાત્ દીઠેલી ચેગિનીની છખિતાં ભાછાં પ્રતિબિમ્બ પશુ-જોઈને કૃતાર્ચ થવાની ઈચ્છા દર્શાવી આ કાવ્યના ઉદ્ગાર સમાપ્ત થાયછે. વિયોગિની યાધરા, પૃષ્ઠ ૧૨—૧૧૯, બુદ્ધચરિતના આ એક કથા ભાગ–The Light of Asia'- માંથી ભાષાન્તર કરીને પ્રગટ છે, એ મહાકાવ્યના છ મા સર્ગના આરમ્ભની ૮૮ પંક્તિયાનું ભાષાન્તર આ કાવ્યખડમાં છે. કડી ૧, પંક્તિ ૨. નિજ—આ શ્રબ્દને સંબન્ધ કડી ૨ માંના શુદ્દાદન રાજ સાથે છે.

‘ મુખ વચન ’ અને ‘ દર્શન શ્રવણુ’ એ યથાસંખ્ય સંબન્ધમાં લેવાનાં છે; ‘દર્શનને મુખ’ અને ‘શ્રવણને વચન’ દુર્લભ થયાં; પેાતાના પુત્રના મુખનું દર્શન અને વાણીનું શ્રવણુ દુભ થયાં. ક્રૂડી ૨, પક્તિ ૧. શુદ્દેદન—સિદ્ધાર્થતા પિતા. તેથી મુને (સિદ્ધાર્થને ) શા-

દાદિન ( હેાદનના પુત્ર ) એમ પણુ નામ અપાયછે.