પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯

શાક્ય સામન્ત.—સિદ્ધાર્થ જે ela-જાતિ-માં જન્મ્યા હતા તે જાતિનું નામ શાક્ય હતું; એ જાતિના લેકા ખેતીના ધંધા કરતા હતા; હેમાંનાં થોડાંક કુટુમ્મા રાજવંશી હતાં. ગતમ બુદ્ધ (સિદ્ધાર્થ) જે રાજકુટુમ્બમાં જન્મ્યા તે રાજકુટુમ્બને પશુ રામ નામ અપાયલું જાયછે. શુદ્દાદનના તાખાના ઉમરાવા ( Lords ) એમ મૂળમાં છે, તે સામન્ત' શબ્દથી ૪ રૂપાન્તર કર્યુંછે. પંક્તિ ૨. મન અતિ મન્દે—અતિ અન્દ મને. ત્રિભક્તિના પ્રત્યય વિશેષ્યને બદલે વિશેષણુને આમ ઉચલાવીને લગાડવાની છૂટથ કવિતામાં લેવાયછે. કડી ૩, પંક્તિ ૨. વિરલ વૈધવ્યનું કારણ તરત જ નીચે કડી ૪ થીમાં દર્શાવ્યું. ૐ;-પતિ જીવેછે છતાં નથી જીવતા; કેમકે ડાં છે તે પત્તા નથી; માટે એ છતે પતિયે વિધવાપણું. કડી ૬, પક્તિ ૧. ‘જાવે’ ના કર્તા શબ્દો કડી ૫ માંના ‘ઉયૂયા ચારનારા' અને ‘વણિકગણુ’ છે.

  • Childers* * Pali Diotionary ” માં Sakya
શબ્દ નીચે આપેલી હકીકતમાંથી.