પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧

202 જ પુસ્તકને પૃ૪ ૨૭ મેટુઢનેટમાં નિ'મહમકૃત Anoient— Geography (પ્રાચીન ભૂગોળ )ના આધાર બતાવી હાલનું નગર નામનું ગામડું તે પ્રાચીન કપિલવસ્તુ એમ સૂચવ્યુંછે.

કપિલ મુનિના વાસસ્થાન તરીકે આ નગરનું નામ કપિલવસ્તુ પડેલું જણુાયછે. વસ્તુ ' શબ્દના અર્થે વાસસ્થાન નથી થતા; વાસ્તુના થાયછે. અભધાષના બુદ્ધચરિત” મહાકાવ્યમાં કપિલ- વાસ્તુ” એમ નામ નજરે પડેછે ( સર્ગ ૬, શ્લેક ૩૦. પ્રા. કાવેલે ( Cowell) પ્રગટ કરેલી આવૃત્તિ, પૃષ્ઠ ૫૦, પાઠાન્તર C તથા Pનાં જુવે.) પાલી ભાષામાં વિવસ્તુ શબ્દ છે; અને વસ્તુ તે થતુ તેમ જ વાસ્તુ નું રૂપાન્તર બને; તેથી ભ્રમથી કપિલ- વસ્તુ એમ સંસ્કૃત મૂળ ઠરાવી દેવામાં આવ્યું ડ્રાય એમ સંભવ છે. કડી ૧૩, પૈક્તિ ૧. ઉઘાનસરિતામાગમાં થઈને વ્હેતી નદી, ન્હાની નદી. કડી ૧૭ તથા ૧૪ યુગ્મક છે. પ્રિય ખે' ( બે પ્રિયજન, સિદ્ધાર્થ અને યશોધરા ) એ નિર- ખાંતા કર્યાં છે. અહિં' ( મા નદીને ક્રિનારે ) પૂર્વે સુખનો સમય વીતી ગયા તે સમયમાં એ મેં પ્રિયજન સ્હામસ્ડામાં બેશીને પદ્મ ( કમળ )ના કાશ—ીડાયલાં કમળથી ખચિત ( ભરચક બનેલે ) કિનારાના

છે ડેવા ( નદીના) જળરૂપી સુ ( ચાટવા)માં મધુર અવર અલર