પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩

કડી ૧૭, પંક્તિ ૧. એકવેણીધરા--માથાના વાળની જુદી જુદી વેણી ગૂંથ્યા વિના, અને સેંથી પણ પાયા વિના, એક જ વેણીમાં વાળ રાખેલા હેવી. વિર્ણહણીને એકવેણી રાખવો એ ઉચિત છે, પંક્તિ ૨. સંસ્કારહીન-ધૂપેલ વગેરે કશું નાંખ્યા વિનાના; લૂખા. ફડી ૧૮. હેલું લૂગડું કમરેથી મેખલાના મણિ જડેલા ચાપડાથી બાંધેલું નહિ, અને તેથી હૈના છેડા ઉર ઉપર આડે- સાડિયું વાળેલા હતા. ૧૭૩ - કડી ૧૩. પૂર્વાશ્રમમાં—પતિ જોડે સંયોગનું સુખ હતું એ પૂર્વકાળની સ્થિતિમાં જીવનમાં ચાર આશ્રમ છે, હેમાં સંન્યાસના આશ્રમને સંખન્ચે પૂર્વાશ્રમ તે ગૃહસ્થાશ્રમ એમ પૂર્વાશ્રમ' શબ્દ વપરાયછે, તે જ અહિં સંયેાગકાળના સુખ અને હાલની વિરહદશાના દુઃખ વચ્ચે વિધ સૂચવવાને વાપર્યોછે. મૂળમાં તt “In old years” એટલું વચન છે. ૧૮ પ્રેમાલ્હાના પ્રેમભર્યાં આવ્હાત ( = લાવવાં. ). પ્રેમથી પતિ ખેલાવતા તે વચમા

સંભ્રમ—ગભરાટ; ઝડપ; ઉત્સાહના ગભરાટ.