પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪

પાટલપાંખડી—પાટલ = ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ ખરું જોતાં મુસલમાનેને હિન્દુસ્તાનમાં પ્રવેશ થયા પછીનું છે; સંસ્કૃતમાં હેનું અરશખર નામ જડતું નથી; તેથી એ સમીપમાં સમીપ નામ લીધુંછે; પાટલ ( વિશેષણ )= ગુલાખી રંગનું—એમ છે. પશુ પાટલ ( નામ ) = trumpet flower છે. પશુ વિશેષષ્ણુમાં રંગનું નામ છે તેટલા ઉપરથી ગુલાબ માટે ‘પાટલ’ નામ યોજવું પડયુંછે. = ગુલાબના ફૂલની પાંખડી જેવા હલકા ચરણ પડતા હતા એમ ભાવ છે. કડી ૨૧. જ્યેાતે-જ્યાતિવર્ડ, ઉદ્દાતે-દીપિત કરે, પ્રકાશિત કરે; ક્રિયાપદ છે; હેતું કર્મ ‘શાન્તિ’ અને કર્તા ‘રિવિકરા’ છે. અન્વય:-ઘેશ તિમિરમાંથી નીકળતાં ઝળહળતાં રવિકિરણા જે’વાં (જેમ ) અરુણુદાયની જ્યેાતવડે ( પ્રકાશ વડે) રજનીની શાન્તિને ઉદ્ઘાંતે (પ્રકાશિત કરે ). કડી ૨૨. હેવાં—એ રવિકિરણે જેવાં. પ્રેમદીષ—પ્રેમ જે'માં પ્રકાશિત થાયછે હેવા દીવા-એ યશે!- ધરાની આંખે.. કડી ૨૩. મૅજિમ્ન ખ્યાના ડાળા.

કડી ૨૫. અશ્રુપૂર્ણ દિના તણી માત-એ રાત્રિ તે તે પછીના