પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫

દિવસે આંસુથી ભરેલા હેની માત, અશ્રુભરેલા દિવસાને જન્મ આપનારી. સિદ્ધાર્થ ચાલ્યા ગયા. તેથી તે રાત્રિ પછીના આંસુભરેલા દિવસેાની જનની થઈ. કડી ૨૬, ઉત્તરાર્ધ. એ અલાકિક પ્રેમવીર-સિદ્ધાર્ચ-ને પાતાના પ્રેમને માત્ર લાકના જીવનના અન્યનમાં પૂરી રાખવે ના ગમ્યા; હુવા હૈના વિ- જ્ઞાળ, ઉદાર, પ્રેમ. ક્ષણિક જીવન કરતાં વધારે વ્યાપક પ્રદેશમાં, માનવસૃષ્ટિ, સર્વ જીવસૃષ્ટિ, વગેરે વિશાળ પ્રદેશમાં હૅના પ્રેમ વ્યાપ્યા. કડી ૨૭. આ કડીની પૂર્વેની બે કડી કાર્પીસમાં પૂરેલા વિચારાની આવેલી હાવાથી, આ કડીના સૈઅન્ય પાછળની કડી ૨૪ માંના એક કરમાંહિ’ માર્ક્ટિક ક્રામ’ જોડે લેવાનાછે. એક હાથમાં માતીની માળા, ખીન્ન હાથમાં પાતાના પુત્ર શુઠ્ઠલ આંગળીએ વળગેલે-એમ સ્થિતિ હતી. નિ—આ શબ્દ અહિ વાય સંબન્ધ ખેતાં કાંઇક ખરેાબર નથી આવતા લાગતા. હૅને’ એમ અર્થે ઉદિષ્ટ છે ત્યાં પોતાના એ અર્થના શબ્દ જરા ઢિભંગ કરતે લાગેછે; પરંતુ નિર્જ- કુંજ’ એમ કાવ્યસગ્રહને એક જણે નામ આપ્યુંછે હેના જેટલું કે જેવું તો અનાચિત્ય અહિં નથી; કેમ-નિજકુંજ' એ નામમાં જે જે વાંચે હેના કુંજ એમ અનર્થ થાયછે, અને અહિં તે ચોધરાની જોડે પોતાના (નિજ) સુત, રાહુલ હતા એમ રૂઢિને જ્ઞાન ના થાય

એ રીતે બંધ બેસાડાયછે.