પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮

૨૭: બુદ્ધ થશે, જગ ઉદ્ધારી, પ્રત્યાદિ ભવિષ્ય લાંબા વખત પૂર્વેથી કહેવાયલું હતું; હેનું અહિં અનુલક્ષહ્યુ છે. કડી ૪૨, પંક્તિ ૨. પાંપણ્ય—પાંપણ્યામાં; સપ્તમીના પ્રત્યય લુપ્ત રેલી—રેલાઈ. કર્મણિ અર્થમાં કર્તરિ રૂપ, ઠંડી ૪૩, ઉત્તરાર્ધ. હિંમતમ ( – પર્યંત – હિમાલયમાં ગગાનદીની સેર-બરફ્ બની ગયેલી હાય તે હુનાળામાં પીગળીને ઊળે તેમ. કડી ૪૪, પંક્તિ ૧. ભર ઉત્કંઠે—ઉત્કંઠાભેર; ઉત્કંઠાથી ભરેલી થઈને; ભર ( ભરપૂર ) ઉત્કંઠાઓ. કડી ૪૫.—ઉદ્દન્ત – વાર્તા; વૃત્તાન્ત; સમાચાર. તેહ-પાન = હેનું પાન. ‘ઉન્તના પાન કાજે શ્રવણુ તુષિત થયાછે.’—આ માટે આર્તનાપુકાર’ એ કાબ ઉપરની ટીકા, પાછળ પૃષ્ઠ ૨૨ મે જીવા. અહિ પૂરવણી તરીકે ઉમેરુંછું કે રસનેન્દ્રિય વિષય સર્વેમાં તાત્ર હાયછે તેમ આલ્હાદક પશુ હાયછે એમ કાઇ માને તા મનાય; અને ‘ રસ’ શબ્દનો મૂળ અર્થ તા રસનેન્દ્રિય- વ્યાખવાના ઇન્દ્રિયના સંબન્ધી જ છે; રસ = ચાખવું એ મુખ્ય આ છે; પછી લાક્ષણિક અર્થે ખીજા રસ માટે થયે. કડી ૪૬, પંક્તિ ૧-

www