પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦

૧૮૦ પ્રગટ કરવાની અનિચ્છથી ગૂઢ રાખેલાં તે; અને બીજી એ કે અ નાથ, રંક જનાનાં તેમ જ અનેક અન્યાય નીચે ચગદાયલાં જનેાનાં અનુ, પોતાના જ સુખ વૈભવ પ્રત્યાદિમાં મદાન્ય થયેલા અંતર જગત- ની નજરે જ પડતાં નથી તેથી એ ગૂઢ, છાનાં, અ અશ્રુના આ સ્વરૂપને દેશીને આ કાવ્ય રચાયુંછે. Àાય ૭, પૂર્વાર્ધ. જગતમાં પ્રવર્તતા અન્યાય ઇત્યાદિ જોઈ હૈના બલિ થયેલાં જના તરફ સમભાવથી પ્રગટ થયેલાં અશ્રુ ( શ્લેાક ૨ માં કથા પ્રમાણે ) મહુવાર ઊભરાઈ જાયછે; જગત્ આગળ પણ પ્રગટ થઈ જાયછે, અને વ્હારે હૃદયના પર્વતમાં છૂપા રહેતાએ અશ્રુસરે - વરમાંથી ઝરણરૂપે, નદીએ રૂપે, વ્હેણુ વ્હેછે. તાપણુ એ સt- વરનું જળ-અજી-ખૂટતું નથી; કેમકે તેની ઉત્પત્તિ સ્વર્ગના સુન્દર વનમાંથી છે; દિવ્ય સમભાવમાંથી ઉર્પત્ત છે; અને એ સમભાવને પ્રવૃત્ત કરાવનારા જગમાંના અન્યાયના અન્ત જ નથી. ઉત્તરાર્ધ—ઊભરાઈ પ્રગટ થતાં અશ્રુ વિશે આમ કહ્યું. પરંતુ જગથી છાનાં રહેલાં અશ્રુ—જે દીન જનનાં અશ્રુ તરફ્ જગત, જેવું નથી. તે અશ્રુ તેમ જ તે અશ્રુ સાથે સમભાવ રાખનાર મનુષ્યનાં અશ્રુ-વિશેષ માાં અને મધુર હોયછે. હેમાં ગંભીરતા અને માનના અંશને લીધે ખૂબી વધેછે.

શ્લેક ૪, ઉત્તરાર્ધે.