પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧

૨૦૧ અહિ’ વિશ્વનાં માતીની નિા અપકર્ષ ઉષ્ટિ હોવા છતાં માં- સુમેાતીડાં’ એ રૂપમાં સુને મેતીનું રૂપક માપી ઉત્કષૅ–માતી- પણાને લીધે થતા ઉત્કષઁદર્શાવવામાં મમ્મટે વ્યાહતવ’ નામના અર્થદોષ કાઢે તે દોષ પ્રગટ થાયછે એમ હી સકારો. પરંતુ સમ્મટે બતાવેલા એ દોષ તાવવામાં કાંઈક અતિ ચીકાચ વાપરી જાયછે; ભવભૂતિના ‘ માલતીમાધવ' નાટકમાંનું ઉદાહર જ્ઞાતિ ચિનઃ ઇ. વાળુ લઈ ચન્દ્રિકાને નિન્દીને પશુ માલતીને પેાતાનાં નયનની ચન્દ્રિકા કહી હૅમાં આ દાષ બતાવ્યા; પ હૈનું સમાધાન થઈ સકે એમ છે; જગની ચન્દ્રિકા કરતાં આ જુદી જ ચન્દ્રિકા એમ ઉદ્દેશ્ય કવિના હશે એમ ખચાવ માં થાય એમ છે. હજી એ બચાવમાં કાંઈક વાંધા જગુારી, કેમકે જગતી ચન્દ્રિકા અને બીજી અપૂર્વ કિા એમ બ્યુજના થાય હેવાં ચન ખરાખર એ શ્લાકમાં નથી. પરંતુ આ સ્થળે તે વિશ્વનાં માહિતકા કરતાં એ સમેતીડાં માં એ વચનમાં સ્પષ્ટ રીતે એક માતીની સામાન્યતા અને બીજા ઉત્કૃષ્ટ તરીકે બતાવવાનાં (સુ) મેાતીની અસાધારણુતા સ્પષ્ટ રીતે બતાવીછે, એટલે બ્યા- હતંત્ર દોષ ખરી રીતે અહિ સમશે નહિ શ્લોક ૫, ચરણ ૧. પ્રેમશિક્ષાપ્રેમયુક્ત શિક્ષણૅા. માતાપિતાના પ્રેમસંસ્કાર વિનાનાં માલ્યકાળમાં જ નમાાં નબાપાં થયેલાં માણસા મ્હોટી ઉંમરે પ્રેમના અમૃતના લાભ ભાગે

જ થઈ સકે. અમી ( ચરણ ૪) તે પ્રેમનું અમી.