પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩

૧૮૩ કહીછે. Âાક ૯ થી ૧૧ માં શકે ઢગેલી યુવતીના વિલાપ, અને શ્લેક ૧૨ માં એ શ્રુ માળામાં ગૂથવા લીધાં કલાંછે. પછી શ્લોક ૧૩ થી ૧૭ માં શ્રીન' વિવિધ અશ્રુની માત્ર ગણુના જ કરાવીછે. એ માળા કવિ વાચકને અપે, પણ ( ક્ષેક ૧૯ પૂર્વાર્ધ) ખરી રીતે તે પોતાના ઉરમાં જ ગૂઢ રૂપે ધારી રાખેછે. Àક ૧૩, ચરણુ ૩. દિવ્ય પ્રેમરૂપી દીપ લઈ ને બેધ્યે-Sympathy, સમભાવ, પ્રેમને ભાવ હાયતા જ છાનાં અશ્રુના ભંડાર નજરે પડે; સમ- ભાવ વિનાના નિષ્ઠુર મગને એ નજરે ના જ પડે. શ્લોક ૧૭. આ Àાકમાંનાં અશ્રુ સાધુજનાના હૃદયમાં ઊભરાતી ઉપકારવૃત્તિથી ઉત્પન્ન થયેલાં ઢાઈ, અત્યાર સુધી વર્ણવેલાં અન્યાય, આધાત, ઇત્યાદિથી ઊપજેલાં આંસુથી જુદાં પડશે. પરંતુ સાધુજનની ઉપકારવૃત્તિના સમ સંબન્ધ દીન ટૂંકનાં અશ્રુ સાથે છે જ, એટલે આ માંસમાં છુ વિજાતીયતાને લીધે વિરાધ નહિ આવે. શ્લોક ૧૯, ચરણુ ૪. પું ધન—ઉપર વર્ણવેલાં છાનાં અશ્રની માળા, ઉરમાં સેંધરી રાખે તે. ગૂઢદન. પૂ૪ ૧૨૪-૧૨૫.

માનવની બુદ્ધિયક્તિના, હૃદયગુણુના, જ્ઞાનના, સંકૈાચને લીધે,