પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪

તા તે સર્વને ચૈષ વિકાસ ના થવાને લીધે, સાધારણુ રીતે આ જગમાં સ્થિતિ હૈવી છે કે અનેક સુન્દર તવા, અનેક છાનાં દુઃખે, ખ્યાદિનું દર્શન સર્વને થતું નથી; એ ગૂઢ વસ્તુનું દર્શન કાર્ત, શી રીતે, અને મ્હારે થઈ સકેછે તે ઇશાશ કરનારું આ ામ છે. Àાક ૪, ચરણ ૩, હાંએ વિશ્વમાં; અથવા, વિશ્વજન સુખમાં રમેછે તે જ મળે, તે જ ક્ષણે. Àક ૫, પૂર્વાર્ધ. ભૂતને પક્ષે તિમિર તે ભાતિક અંધકાર; અને જગજનને પક્ષે તિમિર તે અજ્ઞાન. ભાતિક અંધકારમાં જેમ ભૂતડાં નાચતાં હસેછે, તેમ માનસિક અંધકારમાં ( અર્થાત અજ્ઞાનમાં ) જગજન નાચતાં સેછે. અજ્ઞાનમાં છતાં અજ્ઞાન છે તે ન નીને હૈમાં જ આન્દ્રે માનેછે; નાચવું તથા હસવું તે આનનનું પ્રગટ સ્વરૂપ. ઉત્તરાર્ધ.-જ્યાતિ દર હાવાથી વ્હેાંચી ના શકે તેથી જેનાં કિરણ હુઁાં વસતાં નથી. ભૂતડાંને વિશે ભાતિક જ્યોતિ દૂર હાવાથી હેમની સમીપ પ્રકાસતા નથી. એમ અર્થ છે; જગજનને પક્ષે, ન- Wાતિ હૅમના અજ્ઞાનના પ્રદેશથી દૂર હૈાવાથી તે સ્ક્રેચતે નથી; જ્યેાતિના ગુણુમાં ખામીને લીધે નહિ, પણ અધકારનાં પડની જડ- ત્તાને લીધે, એ દૂર અને ન હેચનારા અનેછે.

શ્લોક ૬, ચરણુ ૪. હરિ--એ સમાધન છે.