પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬

હેં કેટલાંક વર્ષ ઉપર અમદાવાદ પ્રાર્થનાસમાજમાં આ વિષય ઉપર જ વ્યાખ્યાન-આ ચિત્રના આધાર લઈને આપ્યું હતું હેમાંથી એક એ ઉતારા આખાથી આ ચિત્રની રૂપરેખા સ્પષ્ટ થશે. “ચિત્રમાંની સ્થિતિ આ પ્રમાણે છે. આસપાસ બીજી સ્ત્રી એક વીર (Knight) એ સુન્દર સ્ત્રીઓની વચમાં ઊભેશે છે; એક સ્ત્રી જરાક ઊઁચા ભાગમાં ઊભી છે, બીજી વીરથી નીચા ભાગમાં ઊભી છે. પ્રથમની સ્ત્રીને દિવ્ય પાંખા છે.ન્હેતા માથાની halo ( પરિવેષ ), દિબ્ય પ્રકાશનું વર્તુલ–વીંટાયલુંછે; અને એ અલૈાકિસાયની દીપ્તિવાળી ચીતરીઅે. પણ સાન્દર્યવાળી તા છે, પરંતુ હૈના સન્દર્યમાં કાંઇક વિકાર વિષયવિકાર–ની છાયા છપાઈ છે; અને હેના રૂપમાં કાંઈ જુદી રીત્ય પશુ સબળ આકષઁણુ પૂર્યુંછે. સહજ જાઈ આવેછે કે પેલી દિવ્ય દર્દસવાળી સ્ત્રી તે પુણ્યવૃત્તિ અને આ મેહનીશક્તિવાળું સાન્દર્ય ધારણ કરનારી તે પાષત્તિ; અને એ બેની વચમાં રહેલા વીર તે માનવ. પુષ્યવૃત્તિના અર્ધશિચિલ આશ્લેષમાંથી ખેંચી લઇને પેાતાની તરક લેવાને પાપત્તિ પ્રયત્ન કરતી ચીતરીછે. માનવવીર ડેના સપાટેા છેડવવાને મથેછેહાથથી છેાડવવાનું કરેછે, છતાં વીરની નજર પાપત્તિના મેાક સુખ ઉપર કાંઇંક આકર્ષણુથી યાજાતી ગઈ છે; પણ તે સાથે વળી વીરની મુખમુદ્રા ઉપર કાંઇ વિક્ષક્ષણ અન્ત:ક્ષેાભની છાયા જાયછે. પુણ્યત્તિ વીરને અચાવ- વાના ખાસ પ્રયત્ન કરતી નથી જષ્ણુાતી. હેતે પોતાના બળથી જ છૂટવાના પ્રસંગ પૂરા મળવા દેતી જાયછે. આ સ્થળે જ Choico ( સ્વેચ્છાપૂર્વક પસંદગી, સ્વીકાર)નું તત્ત્વસૂચિત થાય- .

--