પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭

છે.છતાં અંદરની વૃત્તિ આખર એ વીરને પોતાના પુણ્યમય આશ્લેષમાં જ રાખવાનીય એમ હૈના pose ( અંગવિન્યાસ, આકૃતિસ્થિતિની લઢણુ), સુખમુદ્રા, સ્નેહપૂર્ણ વ્યામય દાઇ, વગેરેમાં પ્રકાશી નીકળેછે.” “માનવતે વીરનું શસ્ત્રાદિ ધરનારું સંગ્રામપર; સ્વરૂપ આપ્યું તે એટલા માટે કે આ સંસારમાં મનુષ્યને અનેક અળાની વચમાં રહી, અનેક વધતા ઓછા વિષમ પ્રસંગામાં યુદ્ધ કરવાને રિ મૂકે છે. તે સૂચવવુંછે. એ યુદ્ધ તે કાર્ષિક યુદ્ધ નથી, અને તે માટે ભાતિક સામગ્રી-શસ્ત્રાદિકની સામગ્રીના ઉપયાગ નથી, પણ આધ્યાત્મિક અળ, સંયમ, દઢતા, શ્રદ્ધા, તપ ઇત્યાદિ શસ્ત્ર ક્રામ આવશે, અને આધ્યાત્મિક યુદ્ધ કરવું પડશે. પરંતુ હૅને ચિત્રમાં પ્રતિખિમ્મિત કરવાને શસ્ત્રધારીપણાનું રૂપક આપ્યા વિના છૂટકો નથી. “પછી પેલી એ સ્ત્રીઓનાં સ્વરૂપ જોઇયે. અને સુન્દરતાથી પૂર્ણ છે; પરંતુ ખેનાં સાન્તર્યમાં કેવા ઝીણા અને જોવા જાયે તા સ્પષ્ટ તફાવત છે! પુણ્યત્તિનું સાન્દર્ય દિવ્ય તેજોમય છે, અને માટે જ ખરું સાયૅ છે; તે તાવવા પરિવેષ ( halo )–તેજનું વર્તુલ–દિવ્ય પાંખા, વગેરે મૂક્યાં તે તે સ્પષ્ટ ચિહ્ના છે, પરંતુ મુખ્ મુદ્રામાં જ, અને આાખા શરીરમાં પશુ, કાંઈક અવશ્યૂ કાન્તિ હેવા પ્રકારની પૂરીછે કે ડૅમાં અલાકિક ચિંતાની જ છાયા દીપી નીકળેછે. આથી ઉલટું, પાપવૃત્તિનું સાર્ચ પૂછું જોરદાર છે, તાણ હુમાં સ્પષ્ટ રીતે વિર્યાવકારની ખાટી ઝળક પૂરેલીઅે તે બારીકીથી તપાસતાં જણાઈ આવેછે. અને વેશ, અલંકાર, વગેરે કેટલાંક ખાલ

ચિન્હો પણ એ વિકારમય સ્વરૂપના જ સારા છે. આમ હતું