પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦

જડાઈ ગઈછે. પણ તે છેક ગેહલુબ્ધતામાં નથી પડયેા. વીરની સુખ- મુદ્દા ઉપર પાપત્તિ તફ્ કાંઇક અરુચિ, કંટાળી જાયછે, અને છતાં હેના મેહથી છૂટવાની આશા પણ દેખાઈ આવેછે આમ મા વીર્ આ એ સદસત્તિયાનાં આકર્ષણા વચ્ચે અનિશ્ચયના આન્ટીલન- માં પડયાછે. પ્રલેાભનમાં ક્રૂસાતાં રાકાવાની ઇચ્છાનું પ્રાબલ્ય અને ત્યેની જ સાથે એ પ્રલોભનના મેહથી જડ મૂની જઈ થતી સ્તબ્ધ- તા-આમ અદ્ભુત ભાવિરોધમાં માનવ પડયાછે. ક્ષજીવાર એમ લાગેઅે કે પાપવૃત્તિ વિજય પામશે કે શું? ઉપર કહ્યું તેમ પુણ્યત્તિ એ વીરને પોતાની તરફ ખેચવાના ખાસ પ્રયત્ન પશુ નથી કરતી તેથી આ ભય વધતા લાગેછે. પરંતુ એ યચાટિત જ છે. ઉપર કહ્યું તેમ Choice–સ્વેચ્છાયુકત પસંદગીનું તત્ત્વ જ હૈમાં સમાયુંછે. પુણ્યવૃત્તિ માત્ર પોતાની જબરદસ્તીથી જ વીરને ખેંચી પેાતાના તાબામાં લે તે! હૈમાં એ વીરનું પરાક્રમ શું રહ્યું ? હૈની પોતાની ઇચ્છાથી સદસદ્ વચ્ચે પસંદગી કરીને રવીકાર કરવાના પ્રસંગ જહાં રહ્યા ? માટે ભલે ક્ષણવાર પાપવૃત્તિ વિજયિની થતી જણાય; ભલે એ વીરનું આભ ભાવતુમુલમાં ભ્રમણ થાય; એ જ તુમુલમાંથી સ્વપરાક્રમે કરીને વીર વિજય પામશે તે પુણ્યવૃત્તિના સાન્દર્યની, ખળની, અને પેાતાના ઉપર હેના પ્રભાવની વિશેષ કીમત એ વીરને પોતાને જ જણાશે. ‘હાવા ભાવથી જ પુણ્યત્તિ નેહદયાથી આ નયનથી અને કમળ મુખમુદ્રાથી વીર્ તરક નિહાળી રહીછે. આશ્લેષ બ્રિથિલ છે ખરા, જો કે તે પાતે વીર તરફ્ ઉદાસીન થઈને શિથિલ નથી કર્યાં

પણ પાપત્તિના ઉદ્દત આધાતથી થયેલેછે; પરંતુ એ આશ્લેષ ડી