પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧

૧ દીવા નથી. જે ક્ષણે એ વીર પાપત્તિને જીતીને બન્ધનમાંથી છૂટે કે તે જ ક્ષણે શ્વેતાના શુદ્ધ પ્રેમમય આશ્લેષમાં વીંટવા માટે એ પુણ્યવૃત્તિ તત્પર રહીને ભુજ પસારતી જ ઊભીએ; આશ્લેષનું અર્ધ- શિથિલપણું ઉલટું આમ પુનઃ સ્વીકારની તત્પરતા જ બતાવેછે. જેમ- નિરન્તર સંરક્ષણુ કરનારી માતા બાળકને ચાલતાં શીખવતી વખત આળક ખાડિયાં ખાઈ પડી જાય એમ છતાં ક્ષણવાર ઉપાડી લીધા વિના જ-ખરી હાનિ થાય તે વખતે જ ઉપાડી લેવાની ઇચ્છાથી— બાળકની તરા થાડીવાર સ્નેહ મમતા વગેરે ભાવથી ઊભેલી જ રહેછે, હૈના પ્રયાસથી મળતું બળ અપાવવાને પાતે નિશ્ચેષ્ટ જ રહેછે, હવા કાંઈંક ભાવ આ પુણ્યવૃત્તિના જણાયછે. પાપત્તિનું બળ ફાવતું જણાયછે ખરું, પણ હેની જ સાથે એ વીરને માથે દિવ્ય દયાની કામુદી જેવી દીપ્તિનું રક્ષણુ કાયમ જ છે. અન્ધકારમાં પડતા હૅલાં ચેાગ્ય કાળે હેને બચાવવાને તત્પર રહેલી ઈશ્વરકરુ આ પુણ્ય- વૃત્તિની મૂર્તિના સાન્દર્યની દ્વારા પ્રકાશિત થાયછે.” આ ચર્ચા હૈ કરી તે વખતે પ્રસ્તુત ચિત્રની નકલ “ગ્રાફિક નામના સાપ્તાહિક પત્રમાં જોયેલી હેના સંસ્કાર મન ઉપર રહેલા તે ઉપરથી કરી હતી. હાલ એ ચિત્રની એક engraving ની મ્હોટી પ્રત પૈદા કરીને પૂર્ણ દર્શન કરવાના લાભ હેતે મળ્યું. તે પછી ઉપરની ચર્ચામાં ફેરફાર કરવાનું કારણ જણાયું નથી. આ કાવ્ય રચ્યું તે ‘ગ્રાફ્રિકમાંનું ચિત્ર જોયા પછી ( સંસ્કારને આધારે જ ) આશરે ખાર તેર વર્ષે. તેથી એક વિગતની ભૂલ્ય આવી ગઈ છે. તે હાટું ચિત્ર ( કાવ્ય રચ્યા પછી અઢી વર્ષે હમણાં ) પેદા કર્યું ત્હાર

જણાઈ. તે કાવ્યના લાધ૧ ચરણ ૨ મ - ગગનમાં શબ્દ છે તે