પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪

નયન પાષવૃત્તિના મુખ ઉપર જ જડાયલાંછે. ( Àાક ૧૫ ઉત્તરી- ધૈમાં તે સ્થિતિ અતાવીછે.) મ્હા . પંક્તિ ૨. વીરતણું-એ શબ્દને અન્વય ( દેહલી- દીપન્યાયે ) એ આજૂ લેવાનેછે, પૂર્વંગત શબ્દ 'રુધિર' સાથે તેમ જ પછી આવનાર શબ્દ ચિત્ત' સાથે. બ્લાક , પંક્તિ ૧. શૈલી = રેલાઈ શ્વેક, પંક્તિ ૧. રેલતા = રેલાતા. પુક્તિ ૨. શ. મણિશંકર ભટ્ટની વસન્તવિજય’માંની એક મનહર પંક્તિમાંનું—“ ગાળી નાંખે હલાવી રસિદ્ધહૃદયને ‘’ એ વચન અહિં સંસ્કારખીજ છે. શ્લેક , ર, પંક્તિ ૨. મધુ = મધ, શિ. પુક્તિ ૪, રેલિયે – રસાવિયે. 39 ×À{૪ ૧૩, ચરણુ ૩. ઢગલું ડગવાની ક્રિયા અથવા તા ડગ- વાની તે રમવાનીએ અનિશ્ચયની ક્રિયા—ચિત્રમાંની સ્થિતિમાંથી નઝ્યરૂપે જ લઈ સકારો; ચિત્રમાં સંચલન તા ના જ નિરૂપાય. ઉત્તરાર્ધ-ગ્યા જાયછે ને ન ડગ્યા જાયછે, તેમ જ સ્થિર- તા હૃદયમાં વસેછે ને નથી વસતી;આ વર્ણનમાં વીરના મનની અનિયદશા, દેાલાયમાન અવસ્થા, સૂચવાયછે. શ્લોક ૧૪, પતિ ૨. માથ્લેષા છેડવા જતી. આ કૃતિ મૂળ ચિત્રમાં આ રૂપે નથી; નવીન ઉમેરા છે.

આ કાવ્ય ઈ. સ. ૧૯૧૧ ના નોવ્હેમ્બરમાં રચાયુંછે,