પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮

સ ચરણુ ૧. નિહાળીના સંઅન્ય ચરણ ૪ માં લપાઈ જાતી’ જોડે છે; ચચ્છુ ૨ માંના ઉંજાબી’ જોડે નથી. ચણુ ૩. ચાતી વર્તમાન કૃદન્ત પૂર્ણ ક્રિયાપદને સ્થાને નથી લેવાને; થાયછે-એમ અર્થ નથી લેવાના; પશુ થઈને’ એમ અર્થ દર્શાવનાર વર્તમાન કૃદન્તનું જ રૂપ લેવાનુંછે. શ્લેક ૪, પૂર્વાર્ધ. પુરવ અને ઉદ્દેશીના આશ્લેષ તે ઉદ્દીપનરૂપ ખનતાં, વિમાન અનેલા મેધને હૈની પ્રિયા વીજળી પણ લજ્જા ભૂલી જઈ તે એ યુગ્મની પ્રેમલીલાનું અનુકરણ અનાયાસે જ કરેછે. ઝબકીને લુપ્ત થતી વીજળીના સહજ અનાવના ખુલાસા ઉર્વશી ખા રીતે આપેછે. ઉત્તરાર્ધ. પેાતાના વિમાનની જ વાર્તામાંથી સહસા કી જઈને ઉદ્દેશી હિમગિરિ શિખરા તરફ નજર કરીને નવી ઊર્મિ ( શ્લેાક ૫ માં દર્શાવેલી ઇચ્છાને પ્રસંગ આપનારી સ્થિતિ તરફ્લક્ષ ખેંચેછે Àાક ૫, ઉત્તરાર્ધે. લેાલ——આ શબ્દ લાલિત્મદર્શક પૂરક શબ્દરૂપે લેવા હાય તે લેવાશે; પરંતુ અહિં લાલ = ‘ચંચલ,’ ‘ હાલતું’ એમ અર્થે લેઈ ને ‘ચુમ્બના’ના વિશેષણુ તરીકે લેઈ સકાશે. ચાલતા વિમાનમાંથી ખરફ્- વાળાં શિખરરૂપી દર્પણમાં ચુમ્બન પ્રતિબિસ્મિત થાય તે હાલતાં જ

શુામ.