પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧૮

(૨) કવીશ્વર દપતરામ ડાહ્યાભાઈના ગદ્ય લેખેને નો સંગ્રહજુના તેમજ નવા વિચારવાળાઓને સરખેજ ઉપયોગી. ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની ખાસ પરવાનગીથી,

(૩)ક્રિતો તે ફીદો- મહાત્મા સેક્રેટીસને વિષપાન-મરણ વખતનો છેલ્લો આધ્યાત્મિક સંવાદ.

(૪) પત્નીની પસંદગી અથવા

(૫) બાઇડીઓનું બંડ. હાલની આપણી સામાજીક સ્થિતિને લગતાં વિદ્વાન લેખકનાં લખેલાં મનોરંજક ગધ નાટક. સુંદર મોહક ચિત્ર સાથે.

(૬) ન્યાયમૂર્તિ મહાદેવવિધ રાનડેનાં ધાર્મિક વ્યાખ્યાનો.

(૭) સંસારકથામંજરી–ગુજરાતી સન્નારીઓ તથા વિદ્યાએ માસિક, ચોપાનિયાં વગેરેમાં લખેલી સાંસારિક, નૈતિક વગેરે વિષયની જુદી જુદી વાર્તાઓની સરસ ચુંટણી.

(૮) મુક્તિમાળા-એક મર્હુંમ વિદ્વાને લખી મુકેલો વેદાન્ત શાસ્ત્રનો સ્વતંત્ર નવો ગ્રન્થ. સંવાદ રુપે (૯) નવીન કાવ્યદોહન–નર્મદ-દલપતથી આજ સુધીનાં કવિઓનાં કાવ્યોમાંથી ઉત્તમ ચુંટણી. (૧૦) સુશિક્ષિત સી-(નવલકથા) બાળકોના ગૃહશિક્ષણ માટેનો ઉત્તમ નમુનો. વગેરે.

વધારે ખુલાસા માટે અર્ધા આનાની ટીકીટ મોકલી મોટું હેંડબીલ મંગાવો

જીવનલાલ અમરશી મહેતા,
 
વ્યવસ્થાપક “જ્ઞાનવર્ધક પુસ્તકમાળા"
 

ઠે.પીરમશાહ રોડ

અમદાવાદ