પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧૯


ભક્તિજ્ઞાન ભંડાર

પાકું સોનેરી નામનું સુંદર પુઠું કિ. રૂ.પોણો મર્હુમ કવિ ગોવર્ધનદાસનાં ભક્તિ જ્ઞાનનાં ભજનો પ્રાર્થનાના પદો, પ્રભાતીઆ, ગીતાનું ભાષાન્તર, માયાનું સ્વરૂપ, પ્રકૃતિ માયા ત્રિગુણ પ્રકાશ વગેરેને ઉપદેશી સંગ્રહ. મા. મી. ગોકળદાસ કહાનદાસ પારેખ વગેરે દ્રષ્ટીઓએ તેમના વિલ અન્વયે છપાવેલો. આ પુસ્તકમાં નીચે પ્રમાણે પ્રકરણે છે. પ્રકરણ ૧ ૨ પ્રાર્થનાનાં પદે ૮૩ પાનું 1. ૮૪ પ્રકરણ ૩ પ્રભાતીમાં ૧૬ , ૮૫, ૮૪ પ્રાણ ૪ ભજન સંગ્રહ ૪૨ ,, ૫,૧૩૬ પ્રકરણ ૫ પ્રભુ પ્રાર્થનાનાં પદે , ૧૩૭.૧૪૮ પ્રકરણ ૬ માયાનું સ્વરૂપ ૧૪૮ . ૧૫ પ્રકરણ ૭ પ્રકૃતિમાપા ત્રિગુણ પ્રકાશ. , ૧૫૪ .૧૫૪ પ્રકરણ ૮ ભગવદ્દગીતા ભાષાન્તર અઢાર અધ્યાય મહામ સાથે. અ ૧૬૫.૨૦૧૬ જયા અને જયન્ત.

ર. રા. નાનાલાલ દલપતરામ કવિ એમ. એ. ફન ત્રણ અંકી સંપૂર્ણ નવુંજ નાટક, jઠું રૂપેરી નામનું સુશોભિત. કિરૂ, સવા, નૂરજહાન,

એક હીંદી રાણીની વાર્તા, કિંમત બાર આના. સરદાર જોગેન્દ્રસિંહની અંગ્રેજી વાર્તાનું ભાષાંતર કર્તા રા. રે. નવિનકાન્ત નરસિંહરાવ દિવેટીઆ.પુઠું સોનેરી નામનું.