પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૦


વેપારોપયોગી પાઠમાળા.

દી, બા, અંબાલાલભાઇના “નાણાંભીડ” વિશેના આખા ભાષણ સહીત. પાક પુ. કીંમત સ માના આ પુસ્તકમાં નાના મોટા સર્વે વેપારીઓને હમેશાં ઉપયોગી પઈ પડે તેવા નીચે પ્રમાણે ૨૮ પાઠ છે. (૧) વેપારનું મહત્વ. (૨) ધ્ંધો. (૩) મુડી. ૪) નાણું. (૫ શાખ, (૬) પેઢીઓ, બેંકો અને શરાફ. (૭) વેપારમાં નામાનું મહત્વ અને તેની અગત્ય. (૮) ધરાક અને વક્ય ત. (૮) જાહેરાત–પ્રસિદ્ધિ. (૧૦) પાળું-સદ્યારે વેપાર(૧૧) વેપારીના ગુણ સ્વભાવ. (૧૨) વેપારમાં ફતેહ મેળવવાનાં સાધને. (૧૩) ધંધામાં ખોટ આવવાનાં કારણે. (૧૪) ઉધારીઆ વ્યવહારથી થતી હાનિ, (૧૫) વેપારમાં વિશ્વાસનું મહત, (૧૬) વી, તેની જરૂર ને તેનો લાભ. (૧૭) વેપારી જ્ઞાનનાં સાધને. (૧૮) તેજી મંદીનું જ્ઞાન. (૧૯) વેપારીને અર્થશાસ્ત્રના અભ્યાસની જરૂર. (૨) જકાત અને વેપારનાં તત્વો. (૨૧) મુસાફરી. (૨૨) વેપારની સગવડે. (૨૩) પત્રવ્યવહાર, (૨) અનુભવ, અભિપ્રાય અને સલાહના નિયમ. (૨૫) પ્રામાણિકપણું. (૨૬) ઈશ્વર ઉપર આસ્થા. (૨૭) વેપારી નીતિ. (૨૮) બજારમાં નાણાંભીડ કેમ થાય છે તે વિશે દી. બ. અંબાલાલભાઇનું આખું ભાષડ્યું.

દલપતસતશહી. કવિ દલપતરામ ડાહ્યાભાઈના બનાવેલા જુદા જુદા વિષયના મુખપાઠ કરવા જેવો ૭૦૦ દષ્ટ તિક દેહરા. ઇનામ લારી માટે મંજુર. કેટલીક અંગ્રેજી સ્કૂલમાં ચાલે છે. કિ, ચાર આના.

જીવનલાલ અમરશી મહેતા

પીરમશાહ રોડ-અમદાવાદ,