પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦


શાન્ત સિન્ધુ ગાન ગાય જય્હાં ગભીર લોલ,
સાન્ધ્ય રંગ વ્યોમ રમે રાસ,
વાસ ત્ય્હાં કરું રે લોલ
તારલાકણી બની હું એકલી રે લોલ.