પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૪


નવલકથા-વાર્તાનાં પુસ્તકો

પ્રતાપસિંહ મેવાડના પ્રતાપી મહારાણા પ્રતાપસિંહના જીવનચરિ- ત્રની નવલકથા લેખક ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા ૪૧ પ્રકરણ. સોનેરી પુંઠું. કીં.રુ.એક સુધાહાસિની(કર્તા સૌ. વિદ્યાગૌરી બી. એ.) સર રમેશચંદ્ર દત્તના અંગ્રેજીનું સુરસ ભાષાન્તર, કીં, ૧-૪-૦

સંસાર--દત્તના પુસ્તકનું ભાષાન્તર. કી રૂ. એક.

સમાજ--રમેશચન્દ્ર દત્તના અંગ્રેજી પુસ્તકનું ભાષાન્તર-સંસારનું અનુસંધાન. કીંમત રૂ. પોણો.

લતા અને લલીતા(ચરિત્ર નવલકથા-બે ભાગમાં) દરેક ભાગની ફિ. બાર આના. દરેક ભાગમાં કથાપ્રસંગને લગતાં ખાસ ચિત્ર તૈયાર કરાવીને આપ્યાં છે. પુષ્ટ ૨૦૦ સોનેરી પુંઠું . સ્ત્રીમય સંસાર--( નવીન નવલકથા) સોનેરી નામનું પુંઠું કીંમત સવા રૂપી.

વીમળા– સાધ્વી સ્ત્રીચરિત્રની વાર્તા) કી. ૧ રૂપીઓ.

કુંદનને કસુમ-આઠ ભાગમાં હિન્દુ સાંસારિક નવલકથા) ભાગ ૧ થી ૫ તૈયાર છે. સોનેરી પુંઠું. દરેક ભાગની કીં,પોણો રુ.

કમળાકુમારી કવિ ભવાનીશંકર ન કૃત હિંદુ સંસાર સુધારાની વાર્તા.) કીંમત દોઢ રૂપીઓ.

સંભાજી(કર્તા દ્વારકાદાસ મોતીલાલ પરીખ. કાં રૂ.પોણો.

વિનોદવાટિકા--(ભા. ૧-૨) બંને સાથે લેનારને દસ આના

જીવનલાલ અમરશી મહેતા,
 
પીરમશાહ રોડ, અમદાવાદ.