પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮


ને આત્મ મુજ શાન્તિ ભણે ”
કોકિલા ક્‌હે — “જે ક્ષણે
દિવ્ય ગાનો તું સુણે.” ૧૦


(ખંડશિખરિણી)

વિમલ સ્મિત પ્રાચી મુખ વિશે
ઉદિત રવિ પૂરે કંઈ રસે !
અને ગાનો ઊંડાં અનુપમ સુણ્યાં દિવ્ય ગણનાં,
અને આત્મા મ્હારો કંઈ તરી રહ્યો ગાનસરમાં. ૧૧