પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧


ઊડે ગરુડ ઊંડા નીલ વ્યોમમાં,
રવિકિરણો કરંત્તો ભક્ષ,
રોપે નિજ લક્ષ
સતત તુજ નૂરમાં.૧૦

ધન્ય જીવન, જો દીનદાસ હું
થઈ એહ ગરુડ-આરૂઢ
નિરખું અતિ ગૂઢ
નિરન્તર પૂર એ૧૧