પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૧૫
 

બહુ જ ધીરે સાદે સુહાસિની બોલી.

ખણખણતા પ્યાલારકાબીના અવાજ ભેગો એક ધીમો – ગૂંગળાતો સાદ સંભળાયો :

'મારી કવિતા !'

કવિ અને કવિપત્ની ચા પી રહ્યાં તે વખતે જમીન ઉપર ફૂલ વેરાયલાં પડ્યાં હતાં.