પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ : ૨૦૫
 

લગ્નની યોજના તકાળ અમલમાં મૂકી.

'નવાબસાહેબ...! કૃતજ્ઞતાના આવેશમાં ભરેલા કંઠથી પદ્મા આભાર માનવા જતી હતી.

'પદ્મા ! મને હવે નવાબ ન કહીશ. મને ભાઈ કહેજે.'

સહુની ખાતરી થઈ કે એક મુસ્લિમને ભાઈ બનતાં પણ આવડે છે.