પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨:પરી અને રાજકુમાર
 

૯૨ : પુરી અને રાજકુમાર માનવી ન જોઈએ. તારા અને તે કાટી બ્રહ્માંડા છે, તેમાંથી એકાદ ઉપર અને ફેક મહામાયા : બાલ, આ માનવી! તને કર્યાં ફેં? સૂર્યમાં રોકાવુ છે કે ચંદ્રમાં થીજાવું છે ? [સૂર્ય ચંદ્ર દાડતા આવી બાલી ઊઠે છે. ] સૂર્ય ચંદ્ર : ના ના; એ સ્વાથી માનવીને અમારા મહેમાન બનાવીશ નહિં. મહામાયા : કેમ ? સૂર્ય : એ માનવી મારા અગ્નિમાંથી અëાસ્ત્ર બનાવો. ચંદ્ર : એને મારી શીતળતામાંથી માહાસ્ત્ર બનાવશે. પૃથ્વી : અને એ અસ્ત્રોથી લઢી ત્યાં પણ લેાહીની નીા વહેવડાવશે. મહામાયા : લાવ, ત્યારે એને અનંત ઊંડાણમાં ફેકુ એટલે એ હતા કે ન હતા એની સૃષ્ટિને યાદ જ ન રહે. [ ગભરાયલે પુરુષ સ્ત્રી તરફ જુએ છે. સ્ત્રી રાગળ આવી મહામાયાને પ્રણામ કરે છે. ]

સ્ત્રી : નહિ નહિ, આ જગદંબા ! એ પુરુષનું રક્ષણ કર. એને મારીશ નિહ. મહામાયા : કેમ ? તારે શું છે? પૃથ્વી : અરે, એ તા મૂખી છે. પેલા સ્વાથી પુરુષે, જો ને, એની ઢવી દશા કરી છે? એને મિલકત ગણી એનું લેણદેણ કરે છે, એની પાસે નાકર સરખું કામ લે છે, એના રૂપને ભાગવી એને વહેતી મૂકે છે! અને એના બદ્લામાં શુ' આપે છે એ જ પૂછી જો શ્રી : મારે બદલા જોઈતા જ નથી; મે કદી તે માગ્યા જ નથી. મહામાયા : કારણ ? સ્ત્રી : એ હુસે–એને સુખ થાય એટલું જ મારે બસ છે. મારા બદલા એટલે.