પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪:પરી અને રાજકુમાર
 

૯૪ : પરી અને રાજકુમાર પુરુષ : ( સ્ત્રીને ) શીખાશ, શીખીશ. હમણાં મારી વિરુદ્ધ કાંઈ ખેાલતી; અત્યારે બચાવી લે. મહામાયા : તારું જીવન એ નજરે જોયા કરે છે. હવે પછી કયારે એ શીખશે ? હું તા એને અહીંથી ઉપાડું જ છું. સ્ત્રી : ના ના, એમ ન કર; દયાહીન ન થા । ‘ એક તક ' આપ. હું અને જરૂર લેાહીતરસ્યા મટાડી ઈશ. મહામાયા : કેવી રીતે ? સ્ત્રી : એને હવે વહેંચતાં નહિં આવડે તે। હુક સમજાવીશ; અને છતાં ય નહિ સમજે તેા હું વહેચવાની વસ્તુ ખૂંચવી લઈશ અને મારે હાથે બધાને ભાગ પાડી આપીશ. મહામાયા : એને કઈ વસ્તુઓ માટે લડવું પડે છે ? - સ્ત્રી : સત્તા અને સમૃદ્ધિ. હવે એ નહિ સમજે તા એના હાથમાં સત્તા પણ રહેવા નહિ દઉં, અને સમૃદ્ધિ પણ રહેવા નહિ દઉં. હું જ એ કબજે લઈ વહેંચી આપીશ – સરખે ભાગે. વર્ષ છે. મહામાયા : પણ એ માનશે નહતા ? સત્તા સમૃદ્ધિ તને આપશે નહિ તો ? ખૂંચવવા જતાં જોજે, તુ' જ ખુવાર ન થાય. શ્રી : ના ના; પુરુષ આવા ક્રૂર દેખાય છે, પણ છે તે। બિચારા રાંક. હું આંખ કાઢીશ એટલે માની જશે. મહામાયા : ( હંસીને ) જા જા, લઈ જા આ તારા ધવાયલા પુરુષને. એને ફરી પાટા બાંધ્યા તા યાદ રાખજે! હુ એક તક તારા સ્નેહને આપુ છું. [ પ્રણામ કરી સ્ત્રી પુરુષને લઈ જાય છે. જતાં જતાં ] સ્ત્રી : હારા । મારા જીવમાં જીવ આવ્યા. પણ જો, હવે હું કહું તેમ કરવું પડશે. પુરુષ : હા, હા. તું અહીંથી લઈ જ ને? પછી આપણે જોઈશુ સ્ત્રી : હજી પૂરી હા કહેવાતી નથી, ખરુ'? જોઈશુ' બેઈશુ' હિં; જેમ ઘર સાંપ્યું અને સુખી થયા, તેમ રાજ્ય પણ મને સોંપી દે, તને તો કશું જ આવડતું નથી।ફ 1