પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એક તક:૯૫
 

એક તર્ક : ૯૫ [ જાય છે. ૫ છળ પૃથ્વી પણ અસ્થિર નયને ખેતી અદશ્ય થાય છે. ] સૂર્ય -ચંદ્ર : મહામાયા | સ્નેહ એટલે ? મહામાયા : સ્નેહ એટલે સમર્પણ-સાંપણ. સૂર્ય : હુછ ન સમજાયું . મહામાયા : જુએ, નીચે પૃથ્વી ઉપર જુએ, [ મહામાયાની સાથે સૃષ્ટિનાં તત્ત્વા ગાવા લાગે છે. ]

  • દાઝે છે તે ય એ તો દોડે,

રોકાય ના પગ જ્યેાતઘેલા, વાર્યા રહે નહિ, કાર્યો કહેવાય નહિ, પડતાએ ઝળ માંહી પહેલા. રાક્રાય ના પતંગ ન્યાતઘેલા. તરસ્યા કુરંગ જરી લે ના વિસામે; મૃગજળના ન મળે રેલા ! રેશકાય ના પતંગ જ્યેાતઘેલા. વારી ભરેલી કાંઈ વાદળીઓ વરસે. તરસ્યા એ ચાતક અકેલા ! રોકાય ના પતગ ચેતઘેલા. સ’તાડે તેજભથુ· મુખ ચ'દ્ર તા ચે ઉદધિ રહે છે ઉછળેલેા. રોકાય ના પતગ જ્યોતઘેલા. ચાહે ન ચાહે પ્રિય તેનુ ન ભાન રહે, એવા એ નેહ અલબેલા રાકાચ ના પતરંગ ન્યાતઘેલા.

  • લય–દેખા સખી ટારિયા