પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્વર્ગ જીત્યું નોંધ જગતમાં રાજકીય ગુ ડાગીરી એટલી વધી ગઈ છે કે આજના પ્રતિષ્ઠા, લાગણી, આપણી નજર યુરોપીય રાજકારણમાં ન્યાય, પ્રતિજ્ઞા, વચન, તહેનાતમાં એ કશાને સ્થાન નથી, એનાં દાં, આગળ રાજ રજૂ થાય છે. માઁચેરિયા, એબિસિનિયા, પેન, ઑસ્ટ્રિયા, પેલેસ્ટાઈન, હિંદ, આફ્રિકા ઈજિપ્ત, મારાકા : કયુ દષ્ટાંત પશ્ચિ મની ગેારી અને પૂર્વની પીળી સંસ્કૃતિને રોભા આપે એમ છે? શાભા આપે કે ન આપે તેની દરકાર પણ કાઈને નથી. પ્રતિષ્ઠિત સત્તાઓએ ભેગાં મળી રાષ્ટ્રસંધ– eague of Nations-સ્થાપ્યા; પરંતુ એના ઉદ્દેોા પાર પાડવાના પ્રામાણિક પ્રયત્ન કાઈએ ન કર્યો, અને આજ રાષ્ટ્રસંધ નિષ્પ્રાણ ખાખુ બની ગયા છે. છડેચેાક આજ શસ્ત્રપૂજ થાય છે; સંગીનની અણી ઉપર જગશાંતિ સ્થાપવી એમ ખુલ્લુ’ કહેવામાં આવે છે. ખ્રિસ્તી સાધુએ તેપને આશિષ આપે છે; શસ્ત્રસાવટમાં બધી જ રાજસત્તાએ રાકાયલી છે; હિંસક બળ એ સુધારાના ધર્મ થઈ પડયો છે. નાની નાની સત્તાઓ તા બેઠા તરીકે દીવાલ તરીકે ઊભી થાય છે, અને તેમની દારાયેલી રેષાએ મેટી સત્તાની મરજી માફક