પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૯૭
 

સ્વર્ગ જીત્યુ' : ૯૭ ભૂંસાય છે. બે પ્રકારનાં ગળ જગતમાં ઘૂમી રહ્યાં છેઃ એક ફ્રાસીઝમ અને બીજું બાલ્શેવિંઝમ, બ"ને વચ્ચે અમેરિકા અને ઇંગ્લાંડની પ્રશ્નસત્તા _Democracy ગૂંચવાય છે, વિઝમ તરક ચેખા અભાવ દર્શાવે છે, અને ફાશિઝમના વિજયાને ડાઘા ડાવા શબ્દો વાપરી સ્વીકારી લે છે. ખાલ્શેવિઝમ અને ફ્રાશિઝમ વચ્ચે પસંદગી કરવાની હોય તો તેઓ ફાશિઝમને જ પસદ કરે. ચારેપાસના પ્રયત્નો તા એવા દેખાય છે જ કે રશિયાને ઘેરી ખાોવિઝમને ભીંસી નાખવુ. સત્તાનાં ચક્રો એ ધરી ઉપર કરતાં દેખાય છે: ઈટલી, જ'ની અને જપાન; ઇગ્લેંડ, અમેરિકા અને ફ્રાન્સ. આજનાં ધારણા વિસ્તૃત થાય અને વધારે બળ પકડે તા એક સભત્ર એ જ કે આખી માન- જાત એ છે ધરીએ ઉપર ધૂમની સત્તા તળે કચરાઈ જાય. રશિયાના સામ્યવાદ ક્રૂર હિંસકપણ ધારણ કરી જગતની સહાનુભૂતિ ખુએ છે. હિંદમાં મહાત્મા ગાંધીએ રાજકીય પ્રકરણમાં જીવંત બનાવેલા અહિંસાવાદના જગતના રાજ્યકર્તાઓને મન હિસાબ નથી. સામ્યવાદ અને અહિંસાવાદ લુપ્ત થાય તે એ બંને ધરીએનાં ચક્ર નિષ્ફટક આગળ દાડે; તેની દાડને રોકનાર બીજું એક બળ દેખાતુ" નથી. એ સભવ સ્વીકારીએ તે બને ધરીએનાં ચક્ર અટકે એ કહેવાય નહિ. એ સત્તાએ ખરી સત્તા હાવાને લીધે રાષ્ટ્રસંઘને પોતાનુ હથિયાર બનાવી સ્વર્ગ છતી પ્રભુને પણ ગાદીએથી ઉઠાડી મૂકું એમાં શક નથી. તેમના ધમાંડ, લુચ્ચાઈ, ઢાંગ, સ્વાર્થ અને શસ્ત્રમહિમા આ કલ્પનાને શક્ય બનાવે છે. એ કલ્પનામાંથી આ નાટકના ઉદ્ભવ ઇસપનીતિવાળા વરુઘેટાના ન્યાય આ નાટકમાં સૂત્રરૂપ છે એટલે નાન્દીનું દશ્ય વરુઘેટાનુ” રાખ્યું છે, સરમુખત્યારની મરજી અનુસાર હબસી ઉપર વિજય મેળવવા ૫ છુ