પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮:પરી અને રાજકુમાર
 

૯૮ : પરી અને રાજકુમાર શસ્ત્ર ઉપર મિરની ધર્મગુરુ પ્રભુના ગાશીર્વાદ ઉતારે છે. એ બીજુ દય છે. વર્તમાન પ્રતિહાસનુ’ એ સૂચન છે. – ત્રીજો પ્રવેશ જીનીવાના રાષ્ટ્રસંધના સભાગૃહમાં યાયા છે. છ સત્તાઓના પાણુ – ઈટાલી, જાની, પાન : બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા :—બધા ઉપર વર્ચસ્વ ભોગવે છે. હિંદુમુસ્લિમ ઝઘડામાં રાજને ઝઘડા ઉમેરી અંદર અંદર લઢતા હિંદવાસીઓનુ સ્વ રાજ્ય દૂર અને દૂર ચાલ્યું ગયું છે, છતાં પ્રતિનિધિત્વની પ્રતિષ્ઠાયી રાજી થતા હિંદી પ્રતિનિધિગ્માનું સ્થાન અને માનસ આ પ્રવેશમાં તેમ જ ખીજે ચીતર્યુ છે. હિંદુમુસ્લિમ ઝઘડામાંથી જો હિંદવાસી એ ઊંચા નહિં આવે તે જગતના અસ્પૃશ્યો તરીકે તે હુ પેાતાની કારકિર્દી લંબાવશે એ ચેસ છે. વધતાં જતાં તફાની તત્ત્વાને કા આપવા માટે સ્વર્ગની છતના મનોરથા રચાય છે – વિભાગમાં વહેચાયલી પૃથ્વી ઉપર હવે જીતના સંભવ રહ્યો નથી એ ભાવના ઉપર એ પ્રવેશ રચાય છે. ચોથા પ્રવેશમાં ભૂમિકા આગળ વધે છે. સ્વર્ગની જીતના સ્વપ્નમાં શકયતા આવે છે, અને તેને માટે તૈયાર થયેલાં સશસ્ત્ર વિમાનાને નિહાળવા ભેગી થયેલી મેદની અને રાજપુરુષોનાં માનસ ઉપર બતાવવાના પ્રયાસ એમાં છે. પાંચમા પ્રવેશ સ્વર્ગમાં રચાય છે. વિજયી માનવરાત્તા કાયદા, ન્યાય, સત્ય, અને સંસ્કૃતિને નામે પ્રભુની સત્તા છીનવી લે છે એ દસ્ય બનાવ્યું છે. આજની માનવ ખેત – સસ્કારી કહેવાતી માનવાત આન કરતાં પણ વધારે તીખા કટાક્ષને યાગ્ય છે એમ કેટલાક સમયથી લાગ્યા કરતું હતું. એ લાગણી વ્યક્ત કરવાના આમાં પ્રયાસ છે. ધાર્મિક લાગણી ન દૂભવવાની કાળજી રાખતી આપણી સુના થતું સાચું માલનાં શીખે તા હરકત નથી. અંગત રીતે કાઈની લાગણી દૂભવવાના આમાં ઉદ્દેશ નથી.