પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ પહેલા નાન્દી સ્થળ : આછા જંગલમાં નદીકિનારા. સમય : સાયંકાળ. પાત્રા : વરુ અને ઘેટાનું બચ્ચુ. સૂચન : નદીના વહેતા જળમાં ઘેટાની આકૃતિ બીતાં બીતાં પાણી પીએ છે. વહેણના ઉપલા ભાગમાં પછીથી વરુ આવી પાણી પીએ છે. પાણી પીતાં પીતાં વધુની દષ્ટ દૂર પાણી પીતા ઘેટા ઉપર પડે છે. વરુની આંખમાં પ્રથમ આનંદની ચમક આવે છે, અને એકાએક ઉગ્ર બની તે ખેલે છે. ત્ર : અરે, આ અણુડ અણુસુધરેલા ! તને સ્વચ્છતાના નિયમાની ખબર નથી. તું આ સુધરેલી સૃષ્ટિમાં જીવવા માટે લાયક નથી. ઘેટાનું બચ્ચુ : બાપજી ! ભૂલ થઈ હોય તા માફ કરો. વધુ માફ્ કરું ? ભૂલની માફી પ્રભુ સિવાય ઈ આપી શકતું નથી. એ પ્રભુના અધિકાર હુ” કેમ લઈ શકું ? હું તો તેના ભક્ત માત્ર—નાચીઝ બન્દા! મારાથી તને માફી અપાય નહિ. ઘેટાનું બચ્ચુ’ : પણ બાપજી ! મારી એવી કઈ ભૂલ થઈ ? વરુ : ( હસીને ) હુ* અન્યાય નહિ કરું. તને શિક્ષા કરતાં પહેલાં એ શિક્ષા કઈ ભૂલ માટે હું કરુઅે છું તે નવાના તને અધિકાર આ સુધરેલા યુગમાં જરૂર મળવા જોઈએ. જે, મારે પીવાનું પાણી તું ડાળી નાખે છે, અને તારા રાગિષ્ટ અરવચ્છ વેલા પાણીને મારી તરફ મેાકલી આપી તુ મારા જાન જોખમમાં નાખે છે. એથી જ તેને દેહાન્ડાશિફા કરવી પડશે.