પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થળ : વન. સમય : બપાર. પાત્ર : કુમાર, કુમારી, વનદેવી, વૃક્ષો, ફૂલ, સિંહ, ગિરિ, સૂર્ય, કુમારીની બહેન. | બહેનને ખાળતી ભૂલી પડેલી કુમારી આવે છે. કુમારી : દશ્ય બીજું ગીત મારી કથારીમાં માગર હુ તા ભૂલી પડી, મારી વાડીએ વેલડી મારી સાહે, હા બેન ! ભૂલી પડી. આરહે, હા બેન ! હુ' તા ભૂલી પડી, ભૂલી પડી. શેરીમાં મનડું માહે, હૈ। બેન ! તા ભૂલી પડી, ભૂલી પડી. બહેન, બહેન! કયાં જતી રહી ? મને બીક લાગે છે. અપ્રગટ વનદેવી : આવ, કુમારી ! ખીશ નહિ. અહીં પણ માગ અને વેલી છે. મારી :કાણુ ખેાલે છે એ ? વનદૈવી ( અપ્રગટ ) : અહી" તે બધાં જ ખાલે છે. મન હોય તેને માલાવ.