પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ બીજે સ્થળ : યુરોપના એક શહેરનુ' એક ચોગાન, સમય : દિવસના ત્રીજો પ્રહર. પાત્રા : પુરુષો, સ્ત્રીઓ, બાળકા, પાદરીએ, સરમુખત્યાર વગેરે. સૂચન : આગળ પડતી દેખાતી એક તાપ. આસપાસ સજ્જ બનેલા સૈનિકા અને સ્ત્રીપુરુષનું ઉશ્કેરાયલું ટાળુ” નવાં નવાં સ્ત્રી- પુરુષો આવ્યે જાય છે; બાળકા અને બાળકીએ પણ તેમાં હેાય છે. પહેલે। પુરુષ : પણ આ છે શું બધુ' ? પહેલી સ્ત્રી : તમને ખબર નથી ? તમે કયાં રહે છે ? આકાશ- માંથી તા નથી આવ્યા ? / થાડા લાકા હસે છે.] પહેલા પુરુષ : આકાશમાંથી જ આવ્યો. આખું જગત આકાશ માંથી આવ્યું. બીજો પુરુષ : આ ભાઈને ઐરાપ્લેનમાં બેસાડી દો ! ત્રીજો પુરુષ : અને મેકલી દેા દરિયાપર-કાંઈ ઉપયોગમાં આવે. [ સહજ હાસ્ય ટાળામાં ફેલાય છે. ] પહેલે. પુરુષ : મને સમજ પડતી નથી કે મારે દરિયાપાર જઈ શું કરવું ? ચેાથો પુરુષ : આ બાળક પણું જાણે છે! અને તમે કશું જાણતા નથી ? ઊ*ણુસી |